લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ માત્રને માત્ર વ્યાવસાયીક પ્રવૃતિઓ માટે જ કાર્ય કરે છે.
લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્રારા વધુમાં વધુ એકબીજાના બીઝનેશમાં હેલ્પ થઈ શકે.
વ્યવસાયમાં ગ્રુપ દ્રારા એકબીજાને સહયોગ તેમજ ઓળખાણ વધારી બીઝનેશમાં ઉપયોગી થવું.
બિઝનેશ માટે મોટું નેટવર્ક મળશે.
ભવિષ્યમાં આ ગ્રુપ દ્રારા બીઝનેશ સેમીનારનું આયોજન કરી નેશનલ લેવલના મોટીવેશનલ સ્પીકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
સમાજના અગ્રણી ઉદ્યોગપતીઓને આ ગ્રુપ સાથે જોડીને ગ્રુપના સભ્યોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
ગ્રુપ દ્રારા બિઝનેશ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
આ ગ્રુપ દ્વારા બીઝનેશ એપ્લીકેશન બનાવવામાં આવશે
ગ્રુપ દ્વારા જોબફેર તેમજ બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવશે.
સમાજના નાના ધંધાર્થીઓને ગ્રુપ દ્રારા બીઝનેશના વિકાસમાં પ્રોત્સાહન મળી રહે.
ગ્રુપના દરેક સભ્યને યુઝર આઇ.ડી., પાસવર્ડ આપવામાં આવશે.
બીઝનેશમાં એક્ષપોર્ટ અને ઇમ્પોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
આ એપ્લીકેશનમાં દરેક સભ્ય પોતાના બીઝનેશ માટે જરૂરી સેલ્સ, પરચેસ, જોબ પ્લેસમૈન્ટ (માણસોની જરૂરીયાત) તેમજ કોઇપણ પ્રકારની જરૂરીયાત હોય તે બધું જ અપલોડ કરી શકાશે.