લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ
ગ્રુપ દ્વારા જોબફેર તેમજ બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવશે.
સમાજના નાના ધંધાર્થીઓને ગ્રુપ દ્રારા બીઝનેશના વિકાસમાં પ્રોત્સાહન મળી રહે.
ગ્રુપના દરેક સભ્યને યુઝર આઇ.ડી., પાસવર્ડઆપવામાં આવશે.
બીઝનેશમાં એક્ષપોર્ટ અને ઇમ્પોર્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
આ એપ્લીકેશનમાં દરેક સભ્ય પોતાના બીઝનેશ માટે જરૂરી સેલ્સ, પરચેસ, જોબ પ્લેસમૈન્ટ (માણસોની જરૂરીયાત) તેમજ કોઇપણ પ્રકારની જરૂરીયાત હોય તે બધું જ અપલોડ કરી શકાશે.